Aayushman Bharat Yojana Gujarat: નમસ્કાર મિત્રો આજે આપણે જાણીશું આયુષ્માન ભારત યોજના એટલે કે જેને આપડે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આયુષ્માન ભારત યોજના વિશે વાત કરવાના છીએ. આ આયુષ્માન ભારત યોજનાએ બહુ જ સારી યોજના છે જે પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના છે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ યોજનાની સંપૂર્ણ માહિતી આપડે આ લેખ માં મેળવીશું.
આયુષ્માન ભારત યોજના ગુજરાત | Aayushman Bharat Yojana Gujarat
આ આયુષ્માન ભારત યોજના (પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના) એ 2018 ની અંદર 15 ઓગસ્ટના રોજ શરૂ કરવામાં આવેલી હતી. આ આયુષ્માન ભારત યોજનાની હેઠળ દેશના 10 કરોડથી પણ વધુ પરિવારોને લાભ મળે છે.
આયુષ્માન ભારત યોજના કયા કયા લાભો છે ?
Aayushman Bharat Yojana Gujarat: આ આયુષ્માન ભારત યોજનામાં લાભાર્થી પરિવારોને સરકારી (સરકાર દ્વારા ચાલતી) તેમજ ખાનગી હોસ્પિટલો ની અંદર તદ્દન મફતમાં સારવાર મળ છે. ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી અમૃતમ યોજના અને મા મુખ્યમંત્રી વાત્સલમ યોજના ચલાવવામાં આવે છે જે આ પ્રકારની યોજનાઓ છે.
આયુષ્માન ભારત યોજના માં કોને કોને લાભ મળશે ?
- પ્રધાનમંત્રી આયુષ્માન ભારત યોજના નું લાભ વર્ષ 2011 ની વસ્તી ગણતરી દરમિયાન જે લોકો ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો હોય તેવા પરિવારોને મળવા પાત્ર થશે આ યોજના ના લાભો.
- અને વર્ષ 2011 અને 12 માં હાથ કરાયેલા સામાજિક આર્થિક સર્વેક્ષણ મુજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ BPL કાર્ડ ધરાવતા હોય તેમને આયુષ્માન ભારત યોજના નો લાભ મેળવી સકે છે.
આયુષ્માન ભારત યોજના ની પાત્રતા શું છે ?
- આ આયુષ્માન ભારત યોજના માટે કોઈ પણ જાતની જાતિગત મર્યાદા રાખવામાં આવતી નથી.
- આ આયુષ્માન ભારત યોજનામાં લાભ લેવા માટે જે પરિવારોકે જેમની વાર્ષિક આવક ઓછી છે અને જે પરિવારો ગરીબી રેખા પર જીવતા હશે તેમને લાભ મળશે.
- દરેક પ્રકારના શ્રમિક (કારીગર) અને દિવ્યાંગો ને કોઈપણ જાતિ કે વર્ગના હોય તે યોજનાનો લાભ મેળવી શકે છે.
- BPL કાર્ડ ધારક અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને વિચલિત અને વિમુક્ત જાતિઓના લોકો માટે સીધો સમાવેશ કરવામાં આવેલ છે. આવા પરિવારો માટે કોઈ પણ પ્રકારનો ઉંમરનો મર્યાદા રાખવામાં આવેલ નથી.
તમે પણ આ યોજનામાં લાભ કઈ રીતે મેળવી શકો ?
Aayushman Bharat Yojana Gujarat: આ આયુષ્માન ભારત યોજનામાં લાભ મેળવવા માટે તમારે આયુષ્માન ભારત યોજના ની અંદર તેમની સતાવાર વેબસાઈટમાં જે BPL કાર્ડ ધારકોનું નામ યાદીમાં સમાવેશ થયેલ છે તેમને આ યોજનાનો લાભ મળશે તથા આ લાભાર્થીઓને આયુષ્માન ભારત સાથે જોડાયેલી કોઈ પણ સરકારી અથવા ખાનગી હોસ્પિટલમાં લાભ મેળવી ળવી શકશે.
આ આયુષ્માન ભારત યોજનામાં લાભ મેળવવા માટે સોથી પેલા તમારે આયુષ્માન કાર્ડ કઢાવવાનું રહેશે. આયુષ્માન કાર્ડ એ તમને સ્ટેટ હેલ્થ એજન્સી અથવા તમાર નજીકના આયુષ્માન મિત્ર દ્વારા કાઢી આપવામાં આવશે.