Ambalal Patel agahi: ગુજરાત રાજ્યમાં ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહીનો સમય આવી ગયો છે. આજે સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવેલી છે.ત્યારપછી બે દિવસ બાદ ફરી અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે.આ વરસાદ ની આગાહી ના કારણે માછીમારોને આગામી પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.
જામનગર, દેવભૂમી દ્વારકા, પોરબંદર આ શહેરોમાં પડશે વધુ વરસાદ
ગુજરાતના નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા હવામાનની નવી આગાહી બહાર પાડવામાં આવી છે. હાલમાં, રાજ્યમાં 1 થી 3 ઇંચ વરસાદ થવાની ધારણા છે, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની ધારણા છે. રાજ્યભરમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત, આહવા, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની અપેક્ષા છે. ભાવનગર, અમરેલી અને બોટાદ સહિત સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર વરસાદ પડી શકે છે. વધુમાં, જામનગર, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
રાજકોટ, ચોટીલા
ગુજરાત ના જિલ્લા જેમકે રાજકોટ, ચોટીલા, થાન અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરી છે. સુરેન્દ્રનગર, હળવદ, ધ્રાંગધ્રામાં વરસાદ માં પણ આવી શકે છે. મધ્ય ગુજરાતના વડોદરા, પાદરા, બોડેલી, ભરૂચ, જંબુસરમાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. પંચમહાલ, દાહોદ, લીમખેડા, સાબરકાંઠમાં ભારેથી અતિભારે વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાત રાજ્ય માં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદ
ગુજરાતના જાણીતા અંબાલાલ પટેલે કહ્યું છે કે નદીઓમાં પૂર આવવાની શક્યતા રહેલી છે. ગુજરાતના ખેડૂતોને વહેણ વોંકળા કાંસ પાણી જવાના માર્ગો પર જળ ભરાશે. ખેડૂતોએ પોતાના ખેતર માંથી પાણીના નિકાલ કરવા પ્રયત્નો કરવા ઈષ્ટ રહેશે. ટૂંકી મુદ્દતના પાકો એટલે કે અર્ધ ચોમાસુ પાકોનું વાવેતર થઈ શકશે. આ તારીખ થી 10 સપ્ટેમ્બર સુધી બંગાળના ઉપસાગરમાં પ્રેશરના કારણે વરસાદ આવશે. અને 23 સપ્ટેમ્બર પછી ભારે વરસાદી ઝાપટાં આવશે. ગણેશ ચતુર્થીથી ચાલુ થઈ ને ભાદરવી પૂનમ સુધી અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં વરસાદી ઝાપટા રહેશે.
અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો ઉઠ્યો છે. ત્યારે પછી આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાનના સોથી મોટા નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ ની ભારે વરસવાની આગાહી કરી છે.
- હવે સરકાર આપસે ખેડૂતો ને દર મહિને રૂ 3,000/- ની પેન્સન,શું તમને મળસે પેન્સન, અહી જાણો સંપૂર્ણ માહિતી | PM Kisan Maandhan Yojana 2024
- How to earn money from GroMo App: GroMo એપમાંથી પૈસા કેવી રીતે કમાવવા? અત્યારેજ જાણો !
- Ration card E KYC Check: તમે પણ તમાર રેશનકાર્ડ કાર્ડ નું e-કેવાયસી મોબાઈલ દ્વારા આ રીતે તપાસો !
- Aayushman Bharat Yojana Gujarat: આ આયુષ્માન ભારત યોજના હેઠળ મેળવો 10 લાખની લોન
- KreditBee Loan App: મોબાઇલ એપ્લિકેશન દ્વારા ₹5,00,000 સુધીની લોન મેળવો, અહીં યોગ્યતા અને અરજી પ્રક્રિયા જુઓ