Ayushman card: હવે ઘરે બેઠા મેળવો આયુષ્માન કાર્ડ દ્વારા રૂ 5 લાખ સુધીની સહાય

Ayushman card: હવે ભારત દેશના આંગળીના ટેરવે! આપણા દેશના કરોડો લોકો માટે આ યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. હવે, આ યોજનાનો લાભ લેવાનું વધુ સરળ બની ગયું છે.આ યોજના આયુષ્માન કાર્ડ, જે આ યોજનાનો પાયાનો પથ્થર છે, તેને હવે તમે ઘરે બેઠા ગણતરીની મિનિટોમાં મેળવી શકો આયુષમાન કાર્ડ છો! આ લેખમાં આપણે આ આયુષમાન કાર્ડ મેળવણી નવી સુવિધા વિશે વિગતવાર માહિતી મેળવીશું.

આયુષ્માન ભારત યોજના અંતર્ગત, ભારત સરકાર દ્વારા ગરીબ અને વંચિત પરિવારોને ₹5 લાખ સુધીની મફત સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ યોજનાનો લાભ લેવા માટે આયુષ્માન કાર્ડ જરૂરી છે, જે અગાઉ સરકારી કચેરીઓમાંથી મેળવવું પડતું હતું પણ હવે ઘરે બેઠા મળી જાય છે.

નવો ઝડપી આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાનો વિકલ્પ

હવે, તમે પણ આયુષ્માન એપ દ્વારા આ કાર્ડ ઘરે બેઠા માત્ર 5 મિનિટમાં ડાઉનલોડ કરી શકાય છે. આ એપ Google Play Store અને Apple App Store પર ઉપલબ્ધ કરવામાં આવી છે.

એપ દ્વારા આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવાની સરળ રીત

સૌપ્રથમ તમારે એપ ખોલીને “આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો” પર ક્લિક કરો, આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરી OTP મેળવો અને તમે ને મળેલો OTP દાખલ કરો. આપની કાર્ડની માહિતી સ્ક્રીન પર દેખાશે, જેને “ડાઉનલોડ કરો” પર ક્લિક કરી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે.

કોલ કરીને ડાઉનલોડ પદ્ધતિઓ

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આયુષ્માન કાર્ડ યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકાય છે અથવા 1800-111-5656 પર કૉલ કરીને મદદ મેળવી શકાય છે.

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટેના જરૂરી દસ્તાવેજો અને લાભ

આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આધાર કાર્ડ અને મોબાઈલ નંબરની ખાસ જરૂરી છે. આ કાર્ડ દ્વારા સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કેશલેસ (કોઈ પણ કેશ વગર ) સારવાર મેળવી શકાય છે, જેમાં ઘણી બધી વિવિધ પ્રકારની સારવારનો સમાવેશ થાય છે.

આયુષ્માન કાર્ડ પાત્રતા અને અપીલ

જો ભારત દેશના નાગરિક ની વાર્ષિક આવક ₹1 લાખથી ઓછી હોય અને સરકારના નિર્ધારિત માપદંડો પૂરા કરતા હો, તો તમે આ યોજના માટે પાત્ર છો. તમે પણ તરત જ આપનું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો અને આ માહિતીને તમારા બીજ મિત્રો સાથે શેર કરો.

1 thought on “Ayushman card: હવે ઘરે બેઠા મેળવો આયુષ્માન કાર્ડ દ્વારા રૂ 5 લાખ સુધીની સહાય”

  1. I want to prepared Ayushman card

    I leave in mumbai
    Maharashtra state

    Can help

    I am retired person

    Total yearly income with pension and intrest Is Rs 46,000/-

    Please help

    My what’s up no is 9820638050

    Reply

Leave a Comment