Battery Pump Sahay Yojana: નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મુકવામાં આવે છે. જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાવ આઈ ખેડુત પોર્ટ્લ ભજવે છે. જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડુતોનો સતત વિકાસ હમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તો આજે આપણે ગુજરાત સરકારની આવી જ એક યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે યોજનાનું નામ છે “બેટરી પંપ સહાય યોજના”. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ (જીવણુંથી સુરક્ષિત રાખવા માત્ર) માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
Battery Pump Sahay Yojana | બેટરી પંપ સહાય યોજના
ખેડૂતો માટે ખેતીના પાક્માં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બઉ મુસકેળ બન્યું છે. ખેડુતો માટે એક મોટો પડકાર છે. આ ખતરનો સામનો કરવા માટે જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને ખેડુતો તેમના પાકનું સંરક્ષણ કરી રહ્યા છે. જેના માટે ગુજરાત સરકાર દ્વારા દવા છાટવા માટે ચાર્જિંગ બેટરીથી ચાલતો પંપ ખરીદવા માટે સહાય યોજના શરૂ કરી છે. જે ગુજરત ના ખેડુતો માટે ખુબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે.
આ યોજનાનો લાભ કોણ લઈ શકે ?
- ગુજરાત રાજ્યનું સ્થાનિક રહેઠાણ ધરાવતા ખેડૂતો
- નાના, સીમાંત અને મોટા ખેડૂતો
- જમીન રેકર્ડ ધરાવતા ખેડૂતો (જેમની પાસે જમીન હસે તેવા ખેડૂતો)
Battery Pump Sahay Yojana યોજનાની સહાયની રકમ કેટલી હોય છે ?
Battery Pump Sahay Yojana: આ ગુજરાત સરકારની યોજના અંતર્ગત ખેડૂતોને પંપની ક્ષમતા અને તેમની કેટેગરી (SC/ST/OBC/મહિલા) ના આધારે અલગ-અલગ સહાય રકમ મળવાપાત્ર હોય છે. આ સહાય રૂ. 2500 થી લઈને રૂ. 10,000 સુધીની પણ હોઈ શકે છે.તે પછી પમ્પ ની એચપી પર આધાર રાખે. આ યોજનાની વધુ માહિતી તમે આઈ ખેડુત પોર્ટલ પરથી વધુ માહિતી મેળવી શકો છો.
Battery Pump Sahay Yojana માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
આ બેટરી પંપ સહાય યોજના માટે ગુજરત ના ખેડુત ભાઈઓએ ચોકશ આઈ ખેડુત પોર્ટલ પરથી ઓનાલાઈન અરજી કરવાની રહેશે. જેના માટે તેઓ નિચે આપેલ સ્ટેપ અનુસરી શકે છે.
- સૌથી પેલા તમારે, Google સર્ચ એન્જિનમાં ‘આઈ-ખેડૂત પોર્ટલ’ ટાઈપ કરો અને સત્તાવાર વેબસાઇટ https://ikhedut.gujarat.gov.in/ ખોલો.
- તે પછી પોર્ટલ પર ‘યોજના’ વિભાગ પર ક્લિક કરો અને ‘ખેતીવાડી ની યોજનાઓ’ પસંદ કરવાની રહેશે.
- ત્યાર પછી તમારે ‘પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલિત’ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યારે પછી આ પેજ પર યોજનાની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. સંપૂર્ણ માહિતી ધ્યાનથી વાંચ્યા પછી, ‘અરજી કરો’ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી જો તમે પહેલાથી જ પોર્ટલ પર રજિસ્ટર્ડ છો, તો તમારે ‘હા’ પસંદ કરો અને તમારા આધાર કાર્ડ અને મોબાઈલ નંબર બંને નાખી ને લોગ ઇન કરો. જો નહીં, તો તમારે ‘ના’ પસંદ કરી નવું રજિસ્ટ્રેશન કરો.
- ત્યાર પછી છેલ્લે તમારી વિગતો ચકાસો અને ખાતરી કરો કે બધી માહિતી સાચી છે.પછી માગ્યા મુજબ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને ‘સાચવો’ બટન પર ક્લિક કરો.
- ત્યાર પછી અરજી ફોર્મ ફરીથી એક વાર તપાસો અને ‘પુષ્ટિ કરો’ બટન પર ક્લિક કરી અરજી સબમિટ કરો.
- પછી અરજી સબમિટ કર્યા પછી, તમને એક અરજી નંબર મળશે. ભવિષ્યના સંદર્ભ માટે તેને તમારે સાચવીને રાખવાનું.
Battery Pump Sahay Yojana: જો તમને આ યોજનામાં ઓનલાઇન અરજી કરવામાં કોઈ મુશ્કેલી પડતી હોય, તો તમે તમારી ગ્રામ પંચાયતના વિલેજ કમ્પ્યુટર એન્ટ્રપ્રિન્યોર (VCE)(કમ્પ્યુટર ઓપરેટર) અથવા નજીકની તાલુકા કચેરીની મુલાકાત લઈ શકો છો. તેઓ તમને ત્યાં અરજી પ્રક્રિયામાં મદદ કરશે.
તમારે આ પણ વાંચવું જોઈએ:-
- હવે સરકાર આપસે ખેડૂતો ને દર મહિને રૂ 3,000/- ની પેન્સન,શું તમને મળસે પેન્સન, અહી જાણો સંપૂર્ણ માહિતી | PM Kisan Maandhan Yojana 2024
- How to earn money from GroMo App: GroMo એપમાંથી પૈસા કેવી રીતે કમાવવા? અત્યારેજ જાણો !
- Ration card E KYC Check: તમે પણ તમાર રેશનકાર્ડ કાર્ડ નું e-કેવાયસી મોબાઈલ દ્વારા આ રીતે તપાસો !
- Aayushman Bharat Yojana Gujarat: આ આયુષ્માન ભારત યોજના હેઠળ મેળવો 10 લાખની લોન
- KreditBee Loan App: મોબાઇલ એપ્લિકેશન દ્વારા ₹5,00,000 સુધીની લોન મેળવો, અહીં યોગ્યતા અને અરજી પ્રક્રિયા જુઓ
Patan cok મે
Patan
Patan cher sedha