CISF Recruitment 2024: 12મું પાસ માટે સુવર્ણ તક, CISF માં 1130 જગ્યાઓ માટે ભરતી ચાલુ છે, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) એ કોન્સ્ટેબલ/ફાયર (પુરુષ) પોસ્ટ માટે ભરતીની સૂચના બહાર પાડી છે. આ ભરતી પ્રક્રિયા સમગ્ર દેશમાંથી એવા પુરૂષ ઉમેદવારો માટે છે જેઓ CISFમાં ફાયરમેન તરીકે મહત્વની ભૂમિકા ભજવવા માંગે છે. CISF 31 ઓગસ્ટ 2024 થી 30 સપ્ટેમ્બર 2024 સુધી આ CISF ભરતી 2024 ફોર્મ દ્વારા 1130 ખાલી જગ્યાઓ ઓનલાઈન ભરવા જઈ રહ્યું છે. જો તમે પણ આ CISF ભરતી 2024 તકનો લાભ લેવા માંગતા હોવ, તો આ બ્લોગમાં અમે તમને CISF ફાયરમેન ભરતી 2024 વિશે સંપૂર્ણ માહિતી આપીશું.
CISF ભરતી 2024 | CISF Recruitment 2024
ભરતી કરવામાં આવેલ પદ નું નામ
કોન્સ્ટેબલ અને ફાયરમેન (પુરુષ)
કુલ જગ્યા
1130
અરજી કેવીરીતે કરવી
ઓનલાઇન
નાગરિકતા
ભારત
અરજી કરવાની છેલી તારીખ
30/09/2024
સતાવાર વેબસાઇટ
https://cisfrectt.cisf.gov.in/
શૈક્ષણિક લાયકાત | CISF Recruitment 2024
કોઈ પણ માન્ય બોર્ડ માંથી 12 પાસ કરેલું હોવું જોઈએ.
અન્ય વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી.
ઉમર મર્યાદા
ઓછામાં ઓછી
18 વર્ષ
વધુમાં વધુ
23 વર્ષ
CISF Recruitment 2024 માં પસંદગી પ્રક્રિયા શું છે ?
શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ (PET) :- આ કસોટી માં તમારે દોડ પાસ કરવાની રહેશે.
શારીરિક ધોરણ પરીક્ષણ (PST):- આ કસોટી માં તમાર ઊંચાઈ, વજન અને છાતી માપવામાં આવશે.
ડોકયુમેંટ ચકાસણી :- આ કસોટી માં તમારે બધા ડોકયુમેંટ ચેક કરવામાં આવશે.
લેખિત પરીક્ષા:- સામાન્ય જ્ઞાન, તર્ક, ગણિત અને અંગ્રેજી/હિન્દી સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.
આ ભરતીમાં અરજી ફ્રી કેટલી છે ?
અરજી ફ્રી:-100/-
આમાં પણ અમુક કેટેગરી ને અરજી ફ્રી માં છૂટ આપવામાં આવી છે.