Electric sadhan sahay: ઇલેક્ટ્રિક સાધન સહાય યોજનામાં તમને મળસે 14,000/- રૂપિયા

Electric sadhan sahay: નમસ્કાર મિત્રો ઇલેક્ટ્રીક સાધનો ખરીદવા માટે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ના લોકો ને સહાય આપવામાં આવી રહી છે જે આ ઇલેક્ટ્રીક સાધન સહાય યોજનામાં સહાયની અંદર કેટલા ઇલેક્ટ્રીક સાધનોની ખરીદી કરવા ઉપર તમને સહાય મળશે જેમકે વાત કરીએ તો ઇલેક્ટ્રીક સગડી,ઈલેક્ટ્રીક વોટર પંપ,ઇન્વેટર જેવા અલગ અલગ સાધનો ની અંદર ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે.

આ પ્રકારના ઇલેક્ટ્રીક સાધનોની ખરીદી માટે ગુજરાત સરકારની સહાય તમારા ખાતામાં સીધી જમા કરવામાં આવશે અને હાલમાં ચાલતી આ સહાયની યોજના ની અંદર ફોર્મ ભરવાના પણ ચાલુજ છે. તો આપણે કઈ રીતે ફોર્મ ભરવા અને ફોર્મ ભરવા માટેના જરૂરી ડોકયુમેંટ વિષે આપડે આ આર્ટીકલ માં જાણીશું.

ઈલેક્ટ્રીક સાધનો સહાય | Electric Sadhan Sahay

આ ઈલેક્ટ્રીક સાધનોની ખરીદી ઉપર છાયા આપવામાં આવી રહી છે જેની માહિતી નીચે આપેલી છે.

  • અત્યારે ઇન્વેર્ટર ની ખરીદી માટે રૂપિયા 8,500 ની સહાય
  • અત્યારે સી એલ એફ ટ્યુબર ને ખરીદ કિંમત અથવા તો 15000 રૂપિયા જે બંધમાંથી ઓછો છે તે.
  • અત્યારે ઈલેક્ટ્રીક વોટર પંપ ની રકમ રૂપિયા 3000 રહેશે
  • અત્યારે ઈલેક્ટ્રીક સગડી જે ની સહાયની રકમ ₹3,000
  • અત્યારે સોલર ઈલેક્ટ્રીક લેનટર્ન ની ખરીદી ઉપર રૂપિયા 3500 ની સહાય

આ યોજના‌ ના લાભની પાત્રતાઓ શું છે ?

  • સૌથીપેલા લાભાર્થી ગુજરાતનો હોવો જરૂરી છે.
  • જે જે નિયત કરેલા ઓથરાઈઝ ડીલરો છે તેમની પાસેથી જ ખુલ્લા બજારમાંથી ઇલેક્ટ્રિક મશીન ની  ખરીદી કરવાની રહેશે.
  • ત્યાર પછી ઈલેક્ટ્રીક સાધનોની ભૌતિક ચકાસણી કરવામાં આવશે.
  • તમે એક વાર આ યોજનાનો લાભ લેશો એટલે પાંચ વર્ષ સુધી આ પ્રકારની બીજી સહાય મળવા પાત્ર રહેશે નહીં.

Electric Sadhan Sahay યોજનામાં અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ શું છે ?

  • લાભાર્થી નો ફોટો
  • બેંક પાસબુક ની પ્રથમ પાના નહીં નકલ
  • અરજદાર દિવ્યાંગ હોય તો દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર જરૂરી છે .
  • ઇલેક્ટ્રિક વસ્તુ ની ખરીદી કરવામાં આવેલા સાધનો નો અરજદાર સાથેનો ફોટો.
  • તમામ સાધનો ની ખરીદી કરવામાં આવેલા તમામ સાધનોનું જીએસટી બિલ સોથી પેલું જોસે.
  • બોટની વિઆરસી નીનકલ

ઈલેક્ટ્રીક સાધનો સહાય યોજનામાં અરજી કેવી રીતે અરજી કરવી ?

આ ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનાની અંદર હાલમાં ફોર્મ ભરવાના ચાલુ છે જે કોઈ પણ વ્યક્તિ પાત્રતા ધરાવતું હોય તે યોજનામાં ફોર્મ ભરી અને લાભ મેળવી શકે છે યોજનાની અંદર ફોર્મ ભરવાની 10 મે 2024 આ તારીખ થી ચાલુ થયેલ છે અને યોજનામાં અરજી કરવાની અંતિમ (છેલ્લી) તારીખ 30 જુલાઈ 2024 છે.

આ યોજના માં અરજી કરવા માંગતામાં ઉમેદવારોએ ઉપર દર્શાવેલી (higlight) તારીખની પહેલા અરજી કરી અને લાગતી કચેરીની અંદર જરૂરી ડોક્યુમેન્ટ ની કોપી પણ બીજા સાથે મોકલી દેવી. આ ઈલેક્ટ્રીક સાધન સહાય યોજનામાં અરજી કરવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડસે.

Leave a Comment