Gujarat Police Bharti 2024: ગુજરાત સરકાર દ્વારા પોલીસે વર્ષ 2024 માટે ફરીથી એક ઘણી બધી જગ્યા યો પર મોટી ભરતીની જાહેરાત કરી છે, જેમાં બે પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે પોલીસ કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર (PSI), અને જેલ સિપાહી સહિતની વિવિધ કુલ જગ્યાઓ પર કુલ 12,472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ગુજરાત પોલીસ ભરતી 2024 પ્રક્રિયામાં અરજી કરવાની શરૂઆત 26 ઓગસ્ટ, 2024ના રોજથી શરૂ થઇ ચુકી છે અને અરજી કરવાની છેલી તારીખ 09 સપ્ટેમ્બર, 2024 સુધી લંબાવવામાં આવી છે.
ગુજરાત પોલીસ ભરતી 2024 | Gujarat Police Bharti 2024
આ ભરતી કરતી સંસ્થાનું નામ
ગુજરાત પોલીસ
કયા કયા પદ પર ભતી કરવામાં આવી છે
વિવિધ
કઈ જાહેરાત તારીખ કરવામાં આવી છે
26 ઓગસ્ટ 2024
અરજી કરવા માટેની છેલ્લી તારીખ
09 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળ
ગુજરાત
વેબસાઈટ
https://lrdgujarat2021.in/
લાયકાત તથા વયમર્યાદા | Gujarat Police Bharti 2024
PSI: ઉમેદવાર પાસે માન્ય યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે.
Job