Manav Kalyan Yojana: માનવ કલ્યાણ યોજનામાં કરવામાં આવ્યા ફેરફાર, જાણો કયા કયા ફેરફાર કરવામાં આવ્યા !

Manav Kalyan Yojana: હેલ્લો મિત્રો માનવ કલ્યાણ યોજના વિશે આપણે સારી રીતે જાણીએ છીએ અને ઘણા બધા લોકોએ આ યોજના નો લાભ લીધેલા છે તો હવે આ યોજના ની અંદર કેટલાક (ઘણાબધા) ફેરફાર કરવામાં આવેલા છે. ઘઉઆરત સરકાર  ગ્રામ ઉદ્યોગ અને કમિશનર કુટીર ઉદ્યોગ દ્વારા બહાર પાડવામાં આવેલી આ માનવ કલ્યાણ યોજના માં કેટલા ફેરફાર કરવામાં આવેલા છે અને નવી માનવ કલ્યાણ યોજના જેનું નામ (માનવ કલ્યાણ યોજના 2.0) અમલમાં મૂકવામાં આવી છે.

ચાલો મિત્રો આપણે જાણીએ કે માનવ કલ્યાણ યોજના 2.0 ની અંદર શું શું ફેરફાર કરવામાં આવ્યા છે અને તેની આ યોજના અંદર સાધનો અને ટૂલકિટોની કઈ રીતે વિતરણ કરવામાં આવશે તથા આ યોજનાની અંદર વિશેષ શું ફેરફાર કરવામાં આવેલા છે ત્યાં અંગેની ચર્ચા અહી અ[ડે કરીશું અને માહિતી મેળવીશું આ લેખની અંદર.

માનવ કલ્યાણ યોજના | Manav Kalyan Yojana

આપડા ગુજરાત રાજ્યની અંદર નાના ધંધા અને રોજગાર મજૂરી  કરતા અને આર્થિક રીતે જે નબળા વર્ગના કારીગરો (મજૂરીને) છે તે તેમને પોતાના પર નિર્ભર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા આ માનવ કલ્યાણ યોજના અંતર્ગત સ્વરોજગાર ઉભો કરવા માટે સાધનોની ટૂલકિટ આપવામાં આવી રહી છે. તો આ માનવ કલ્યાણ યોજનાને વધુ લોકોને ઉપયોગી બની રહે અને પારદર્શક બનાવવા માટે નાની કારીગરોને જરૂરિયાતને ધ્યાને રાખીને તેમાં જરૂરી સુધારાને ફેરફાર કરવામાં આવેલા છે આપડા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે સંવર્ધિત માનવ કલ્યાણ યોજના 2.0 અમલમાં મૂકી (લઈને આવી ચીકી) છે.

આ માનવ કલ્યાણ યોજના 2.0 ની અંતર્ગત લાભાર્થીઓને પોતાના જરૂરિયાત ના સાધન ઓજારો જ ખરીદી કરી અને તેના માટે તે લોકો ને ટુલકીટનું વાઉચર આપવામાં આવશે સાથે જ નવી યોજના અંતર્ગત લાભ લેનાર વ્યક્તિ ને બેઝિક કૌશલ્ય તાલીમનો પણ વિકલ્પ આપવામાં આવશે સુધરેલી યોજના ના અમલથી ગુજરાત રાજ્ય સરકારને દર વર્ષે 60 કરોડ રૂપિયા જેટલી બચત થશે અને ગુજરાત રાજ્યની અંદર જે નાના કારીગરો (મજૂરી કરે તે લોકો)  છે તેમને સાચા અર્થની અંદર લાભ નીવડ છે. તેઓ

ટુલકીટ ગુણવત્તા કેવી હશે ?

અગાઉ જે માનવ કલ્યાણ યોજના હતી તેમ આપણે કુલ્ફીનની ખરીદી માટે ગુજરાત રાજ્ય સરકારને યોગ્ય ભાવના મળવાને કારણે ખરીદવામાં ઘણો બધો વિલંબ થતો હતો સાથે ગુજરાતના આશરે 200 થી પણ વધુ તાલુકા સુધી ટૂલકિટ પહોંચાડવી હોવાથી તેને પહોંચાડવામાં બઉ સમય લાગતો હતો અને કેટલાક ટાઈમે એક વર્ષથી પણ વધુ સમય લાગી જતો હતો તો આ પ્રકારની બધી પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના 2.0 કે જેના થકી લાભાર્થી જાતે પૂરી ટૂલ કીટ ની ખરીદી કરી સકશે.

તાલીમ મેળવવા માટે 500 રૂપિયા કેટલા દિવશ આપવામાં આવશે ?

આ યોજનાની અંદર જે કોઈપણ માનવ કલ્યાણ યોજના 2.0 માં તાલી મેળવવા માટે ઈચ્છુક (તાલીમ મેળવા માંગતુ હોય) હોય છે તેમને લાભાર્થીઓને માટી કામ કલાકારી અને રૂરલ ટેકનોલોજી સંસ્થાન આર.એસ.ઇ.ટી.આઈ સહિતના પ્રતિષ્ઠિત સંસ્થાઓ દ્વારા પાંચ દિવસ માટેની ની કૌશલ્ય તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ મેળવતા લાભાર્થીઓને 5 દિવષની હાજરીના આધારે દૈનિક (દરરોજના)  500 રૂપિયા જેટલું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે અને તાલીમના અંતમાં લાભાર્થીને ટુલકીટ ખરીદવા માટે એ વાઉચર તો જરૂર આપવામાં આવશે.

1 જુલાઈ થી આ માનવ કલ્યાણ યોજના 2.0  નું અમલમાં મૂકવામાં આવેલી છે આયોજનાની અંદર આ રીતે ઘણા બધા ફેરફાર સારા કરવામાં આવેલા છે જે તમે સંપૂર્ણ વિગતવાર માહિતી એ કુટીર પોર્ટલ (સતાવાર વેબસાઇટ) પર જઈ અને મેળવી શકો છો.

Leave a Comment