Pandit Din Dayal Aavas Yojana 2024: મકાન બનવા માટે સરકાર આપસે 1,20,000/- રૂપિયા,જાણો કઈ રીતે આ યોજનામાં અરજી કરવી

Pandit Din Dayal Aavas Yojana 2024: નમસ્કાર મિત્રો આ આવાસ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ કે જેની અંદર હાલમાં ઓનલાઇન ફોર્મ ભરવાના ચાલુ થયેલું છે. આ યોજનાનું નામ છે. પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 જે યોજનાએ આવાસ યોજના છે જે ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી એક યોજના છે. આ યોજનાના થકી પાત્રતા ધરાવતા વ્યક્તિઓને સરકાર દ્વારા મકાન બનવા માટે 1,20,000 હજાર સહાય આપવાની યોજના છે જે અમલમાં મૂકવામાં આવેલી છે.

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના 2024 શું છે ?

આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ આવાસ યોજના ની અંદર જે કોઈ પણ લાભ મેળવવા માંગતા હોય તેમના માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નિયામક વિકસિત જાતિ કલ્યાણ દ્વારા ઓનલાઇન અરજીઓ માટેની જાહેરાત કરવામાં આવેલી છે.

આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર જે પણ વ્યક્તિ અરજી કરવા માટેની પાત્રતાઓ ધરાવતા હોય છે તે તેની અંદર અરજી કરી અને યોજનાનો લાભ મેળવી શકે છે. આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર કેવી રીતે લાભ મેળવવો અને તેને પાત્રતાઓ શું છે તે અંગેની માહિતી નીચે દર્શાવેલી છે.

Pandit Din Dayal Aavas Yojana 2024 માટે કેવી રીતે અરજી કરવી ?

  • જે કોઈપણ આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર પાત્રતા ધરાવે છે અને તે લાભ મેળવવા માંગે છે તો ગુજરાત સરકાર દ્વારા આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર અરજીઓ માટેની નીચે પ્રમાણે ની તારીખો આપવામાં આવેલી છે જેની અંદર તમે અરજી કરી અને આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ મેળવી શકો છો.
  • આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર અરજી કરવા માટેની શરૂ થવાની તારીખ 17 ઓગસ્ટ 2024 છે તથા 16 સપ્ટેમ્બર 2024 સુધીની અંદર તમારે ઓનલાઇન અરજીઓ આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં કરવાની રહેશે.
  • જે કોઈપણ વ્યક્તિ એ 2022/23 અને 2023/24 માં અરજીઓ કરેલી છે અને તેમને આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાનો લાભ મળેલ નથી તો તેવા ઉમેદવારોએ ની અરજી આ વર્ષ દરમિયાન ચાલુ રાખવામાં આવશે નહીં તેમને ફરીથી અરજી કરવાની રહેતી નથી.

પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના માં અરજી કરવા માટેની પાત્રતા શું છે ?

  • અરજી કરવા માટે અરજદાર એ ગુજરાત રાજ્યનો વતની હોવો જરૂરી.
  • આ યોજનાનો લાભ કુટુંબમાંથી કોઈ એક વ્યક્તિને એક જ વાર મળવા પાત્ર છે.
  • આ ખાતા દ્વારા અગાઉના વર્ષોની અંદર અરજદાર કે તેમના રેશન કાર્ડ ના કુટુંબમાંથી કોઈપણ સભ્યોએ અન્ય કોઈ પ્રકારની સાહેબ મળેલ હોવી જોઈએ નહીં
  • આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી માટે અરજદારે પોતાનો અથવા પોતાના કુટુંબનો કોઈ પણ સભ્યનો મોબાઈલ નંબર આપવાનો રહેશે જે ચાલુ સ્થિતિમાં હોવો જરૂરી છે જો મોબાઈલ નંબર વારંવાર અરજીઓમાં તેજ વપરાયેલા છે અથવા તો બંધ સ્થિતિમાં હશે તો અરજી રદ ગણાશે.
  • અરજદારની કુટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય અને શહેરી વિસ્તારની બંનેની 6 લાખથી વધુની હોવી જોઈએ નહીં

પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનામાં અરજી માટે જરૂરી દસ્તાવેજ કયા કયા છે ?

  • બેંક ખાતાની પાસબુક અથવા તો કેન્સલ ચેક
  • અરજદારનો આવકનો દાખલો
  • જો વિધવાઓ હતો પતિ નામ મરણનો દાખલો જરૂરી
  • આ પ્રકારની કોઈ આવાસ યોજનામાં તૈયાર મકાન મળેલ નથી તે અંગેનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કે સીટી તલાટી કમ મંત્રી અથવા સર્કલ ઇન્સ્પેક્ટરનું પ્રમાણપત્ર
  • જમીન માલિકી નો આધાર દસ્તાવેજ
  • બીપીએલ નો દાખલો
  • રહેઠાણ અંગેનું પુરાવો
  • ચતુર્ક્ષીમાનો જે જમીન પર મકાન બાંધવાનો છે તેનો નકશાની વિગત
  • જાતિનો દાખલો અરજદારનો
  • અરજદારનું તેમનું પાસપોર્ટ સાઈઝ નો ફોટો

Pandit Din Dayal Aavas Yojana 2024 માં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી ?

આ પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની અંદર ઉપર જણાવ્યા અનુસાર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી તમે સરકારની ઓફિશિયલ વેબસાઇટ સમાજ કલ્યાણની છે તેના પર જઈ અને અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની છેલ્લી તારીખ અમે તમને ઉપર દર્શાવેલ તે પ્રમાણે છે. સમાજ કલ્યાણ ની ઓફિશિયલ વેબસાઈટ esamajkalyan.gujarat.gov.in અને તમે ઓનલાઇન અરજી કરી શકો છો અને તેની અંદર વધુ માહિતી મેળવવા માંગતા હોય તો પણ મેળવી શકો છો.

Leave a Comment