PM Kusum Yojana Gujarat: નમસ્કાર મિત્રો પીએમ કુસુમ યોજના એટલે કે જે ગુજરાત રાજ્ય પ્રધાનમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન ઉર્જા એવમ ઉત્થાન મહાભિયાન યોજના કે જે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ આ યોજના બહાર પાડવામાં આવેલી છે કે આ પીએમ કુસુમ યોજના અંદર ગ્રીડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ મેળવવા માટે અરજીની નોંધણી કરવા બાબત આ જાહેરાત બહાર પડવામાં આવેલી છે.
ગુજરાત સરકાર દ્વારા ચાલવામાં આવતી આ પીએમ કુસુમ યોજના વિશે આપણે આ લેખની અંદર સંપૂર્ણ માહિતી મેળવીશું અને આ યોજનાની અંદર કઈ રીતે તમે પણ લાભ મેળવવો તથા યોજનાને શું પાત્રતાઓ છે ત્યાં અંગેની વિગતવાર માહિતી આપણે આ લેખની અંદર મેળવીશું છે.
પીએમ કુસુમ યોજના ગુજરાત | PM Kusum Yojana Gujarat
આ પીએમ કુસુમ યોજનાની અંદર ઉપર જણાવેલ અનુસાર ગ્રીડ રોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સ્ટેટ્સ મેળવવા માટે ખેડૂતોને 60% સુધીની સબસીડી આપવામાં આવી રહી છે અત્યારે તમે પણ આ યોજનાનો લાભ મેળવો. આ યોજનાની અંદર ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હેઠળ વીજ વિતરણ કંપનીઓ જે PGVCL, DGVCL, MGVCL અને UGVCL દ્વારા આ યોજના ના કોમ્પનન્ટ બી હેઠળ સ્ટેન્ડ ઓફ ગ્રીડ સોલર ઉર્જા સંચાલિત સિંચાઈ પંપ સેટ્સ મેળવવા માટે ઓનલાઇન અરજીની નોંધણીઓ સારું થઈ ગયેલી છે તો વહેલા તે પહેલા ધોરણે તમે પણ આ યોજનાનો લાભ મેળવો.
પીએમ કુસુમ યોજના માટે અગત્યની તારીખો કઈ છે ?
- આ પીએમ કુસુમ યોજના ની જાહેરાત ઓનલાઈન અરજી કરવા બાબતની 4 ઓગસ્ટ 2024 ના રોજ જાહેર કરવામાં આવેલ છે
- આ પીએમ કુસુમ યોજનાની અંદર ઓનલાઇન અરજી પ્રક્રિયા 4 ઓગસ્ટ 2024 થી શરૂ કરવામાં આવેલી છે
- આ યોજના માં 4 સપ્ટેમ્બર 2024 ના સુધી ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
PM Kusum Yojana માટેની પાત્રતાઓ અને લાભ શું છે ?
આ પીએમ કુસુમ યોજના દ્વારા જે કોઈપણ વિસ્તારો છે કે જ્યાં ગ્રીડ સપ્લાય ઉપલબ્ધ નથી તેવા ઓફિસ વિસ્તારોની અંદર જ્યાં ડીઝલ અથવા પેટ્રોલ થી ચાલતા પંપ અથવા તો સોલર એગ્રીકલ્ચર પંપ સ્થાપિત કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.
આ યોજનાની અંદર એક થી ત્રણ તથા પાંચ સાત અને દસ વર્ષ પાવરના સોલર પંપ નો સમાવેશ થઈ શકે છે.
PM Kusum Yojana માં અરજી કઈ રીતે કરવી ?
આ યોજનાની અંદર તમારે ઓનલાઇન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવાની તારીખો ઉપર તમને જણાવેલ છે તે અનુસાર રહેશે તમારે ઓનલાઇન અરજી કરવા માટે PM Kusum Yojana ની ઓફિસિયલ વેબસાઈટ પર જઈ અને તમારે અરજી કરવાની રહેશે.
- Battery Pump Sahay Yojana: આ યોજનામાં ખેડૂતોને મળસે બેટરી પંપ ખરીદવા માટે રૂ 10,000/- ની સહાય
- Solar Rooftop Yojana: શું તમે પણ વીજળીનું બિલ ભરીને કંટાળ્યા છો તો અત્યારેજ આ યોજના માં અરજી કરો
- Pandit Din Dayal Aavas Yojana 2024: મકાન બનવા માટે સરકાર આપસે 1,20,000/- રૂપિયા,જાણો કઈ રીતે આ યોજનામાં અરજી કરવી
- Electric sadhan sahay: ઇલેક્ટ્રિક સાધન સહાય યોજનામાં તમને મળસે 14,000/- રૂપિયા
- Gujarat Two Wheeler Yojana: બાઈકની ખરીદી પર સરકાર તરફથી તમને મળસે 45,000/- રૂપિયા સબસિડી
- Ration Card List 2024: તમે પણ તમારા ગામની ઓગસ્ટ મહિનાની રેશન કાર્ડ ની યાદી જોવો !