Ration card E KYC Check: તમે પણ તમાર રેશનકાર્ડ કાર્ડ નું e-કેવાયસી મોબાઈલ દ્વારા આ રીતે તપાસો !

Ration card E KYC Check: સરકાર દ્વારા રેશનકાર્ડ ની અંદર ઇ કેવાયસી કરવું ફરજિયાત કરી દેવામાં આવેલું છે.તો આ પોસ્ટની અંદર આપણે લોકો માહિતી મેળવીશું કે મોબાઈલ દ્વારા જાતે ઘરે બેઠા આપણે કઈ રીતે જાણી શકીશું કે રેશનકાર્ડ ની અંદર આપણું ઈ કેવાયસી પૂર્ણ થયેલું છે કે નહીં.

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં હવે રેશનકાર્ડ ની અંદર ઇ કેવાયસી કરવું અને તમામ સભ્યોનું એ કહેવાય છે કરવું એ ફરજિયાત થઈ ગયું છે. તો તમારે સભ્યોની માહિતી મેળવવી હોય અને કેટલા સભ્યોના નામે ઍડ થયેલા છે. તે અંગે જાણવા માટે ની સમગ્ર પ્રોસેસ આ લેખમાં તમે મોબાઈલ દ્વારા કઈ રીતે મેળવવી તે જાણીએ.

રેશનકાર્ડ ઈ કેવાયસી થયું છે કે નઇ કેવી રીતે ચેક કરવુ ? 

આપડા રેશનકાર્ડનું ઈ કેવાયસી છે આપણે લોકો ઘરે બેસીને મોબાઈલ પરથી જોઈ શકીએ છીએ તો મોબાઈલ પરથી રેશનકાર્ડમાં કેટલા સભ્યોનું ઈ કેવાયસી થયું છે કે નઇ આપણે સંપૂર્ણ કરેલું છે તે જાણી શકીએ છીએ. મોબાઈલ દ્વારા ઈ કેવાયસી નું સ્ટેટસ તપાસવા માટે તમારી જોડે એક ઇન્ટરનેટ વાળો એન્ડ્રોઈડ સ્માર્ટફોન હોવો જરૂરી છે અને તમારો મોબાઈલ નંબર એ રેશનકાર્ડની સાથે લીંક કરેલો હોવો જરૂરી છે.

મોબાઈલ દ્વારા ઈ કેવાયસી સ્ટેટસ કેવી રીતે તપાસવું ? 

મોબાઈલ દ્વારા ઈ કેવાયસી નું સ્ટેટસ તપાસવા માટેના પ્રોસેસ નીચે પ્રમાણે જણાવેલી છે.

  • સૌપ્રથમ તમારે મોબાઈલ ફોનની અંદર માય રાશન (myration) એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશન ઓપન કરવાનું રહેશે.
  • પછી એપ્લિકેશન ને તમે ખોલશો એટલે તમારે તમારા મોબાઈલ નંબર નો જે તમે રેશન કાર્ડ માં રજીસ્ટ્રેશન કરતી વખતે પીન દાખલ કરેલો હોય તે અત્યારે દાખલ કરવાનો રહેશે.
  • અથવા બીજી રીતે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે જે તમારો મોબાઈલ નંબર દાખલ કરેલો હોય તે મોબાઈલ નંબર દાખલ કરી અને ઓટીપી દ્વારા એપ્લિકેશનને લોગીન માં પણ લૉગિન કરી શકો છો.
  • એપ્લિકેશન લોગીન કર્યા બાદ તમને સામે તે આપની અંદર ડેશબોર્ડ ખુલી જશે અને તેમાં અલગ અલગ પ્રકારની વિગતો દેખાડવામાં જરૂરથી આવશે ત્યાં તમારે રેશન e કહેવાય છે ના ઓપ્શન ઉપર ક્લિક કરવાનો છે.
  • ત્યાં ક્લિક કર્યા બાદ તમારી સામે કેટલું લખેલા લખાણ આવશે તેને નીચે સ્ક્રોલ કરી અને રાઈટ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે અને કાર્ડ ની વિગત મેળવો પર ક્લિક કરો.
  • ત્યારબાદ તમારે રેશનકાર્ડ નો નંબર  દાખલ કરો અને બાજુમાં આવેલો કેપ્ચા કોડ દાખલ કરી અને કાર્ડના સભ્યોની વિગત મેળવો પર ક્લિક કરવાનું રહેશે.
  • તે બટન પર ક્લિક કરશો એટલે તમારા તમામ ઘરના સભ્યોના નામ આવી જશે અને સભ્યોના નામની નીચે ઈ કેવાયસી લખેલ જરૂરથી આવશે અને તેની સામે યસ અથવા નો કેવાયસી કરેલ હશે તો યસ અને નહીં કરેલું હોય તો નો લખેલ પણ જરૂરથી આવશે અને જે દિવસે કેવાયસી પૂર્ણ કરેલ છે તે દિવસની તારીખ પણ જરૂરથી બતાવવામાં આવશે.

રેશનકાર્ડ ઈ કેવાયસી Ration card E KYC Check Link

સત્તાવાર વેબસાઇટઅહીં ક્લિક કરો
હોમપેજઅહીં ક્લિક કરો

જે કોઈપણ મિત્રોને ઈ કેવાયસી પૂર્ણ કરેલ નથી તે આ એપ્લિકેશનની મદદથી e કેવાયસી  છે સંપૂર્ણ કરી શકે છે અને આ રીતે તમે પણ ઈ કેવાયસી નું સ્ટેટસ જાણી શકે છે તમારા મોબાઇલ દ્વારા.

Read more:

Leave a Comment