RRC NR Apprentice Recruitment 2024: 10 પાસ પર કોઈ પણ પરીક્ષા વગર આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

RRC NR Apprentice Recruitment 2024: રેલવે ભરતી સેલ (RRC), ઉત્તરી રેલવે (NR), નવી દિલ્હીએ એપ્રેન્ટિસ (RRC NR એપ્રેન્ટિસ ભરતી 2024) માટે જાહેરાત પ્રકાશિત કરી છે. લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ એપ્રેન્ટિસ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે. RRC NR એપ્રેન્ટિસ ભરતી માટે તમે અન્ય વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે નીચે આપેલ છે.

RRC NR ભરતી 2024 | RRC NR Apprentice Recruitment 2024

ભરતી કરતી સંસ્થા નું નામરેલવે ભરતી સેલ (RRC), ઉત્તર રેલવે (NR), નવી દિલ્હી (RRC NR)
કુલ જગ્યા4096
અરજી કેવીરીતે કરવીઓનલાઇન
નાગરિકતાભારત
અરજી કરવાની છેલી તારીખ16/09/2024
સતાવાર વેબસાઇટhttps://rrcnr.net.in

શૈક્ષણિક લાયકાત | RRC NR Apprentice Recruitment 2024

  • કોઈ પણ માન્ય બોર્ડ માંથી 10 પાસ અને ITI કરેલું હોવું જોઈએ.
  • અન્ય વધુ માહિતી માટે સતાવાર જાહેરાત વાંચવી.

આ પણ વાંચો: SSC GD Recruitment 2024-25: 10 પાસ પર ભરતી, કુલ જગ્યા 39483+ જાણો સંપૂર્ણ માહિતી અને અત્યારેજ અરજી કરો

ઉમર મર્યાદા

ઓછામાં ઓછી14 વર્ષ
વધુમાં વધુ24 વર્ષ

RRC NR Apprentice Recruitment 2024 માં પસંદગી પ્રક્રિયા શું છે ?

  • 10મા ધોરણ અને ITI ના માર્ક્સ પર આધારિત મેરિટ લિસ્ટ
  • દસ્તાવેજ ચકાસણી (DV)
  • તબીબી પરીક્ષા

આ પણ વાંચો: GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પાસંદગી મંડળમાં આવી મોટી ભરતી, જાણો સંપૂર્ણ માહિતી

આ ભરતીમાં અરજી ફ્રી કેટલી છે ?

  • અરજી ફ્રી:-100/-
  • આમાં પણ અમુક કેટેગરી ને અરજી ફ્રી માં છૂટ આપવામાં આવી છે.
  • અને આ અરજી ફ્રી ને તમારે ઓનલાઇન ચુકવણી રહેશે.

RRC NR Apprentice Recruitment 2024 માં અરજી કેવી રીતે કરવી ?

  • વેબસાઇટ rrcnr.org ની મુલાકાત લો.
  • RRC NR એપ્રેન્ટિસ ભરતી 2024 એપ્લાય ઓનલાઈન લિંક પર ક્લિક કરો
  • નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરો, લૉગિન કરો અને યોગ્ય રીતે અરજી ફોર્મ ભરો.
  • જરૂરી દસ્તાવેજો અપલોડ કરો, અરજી ફી ચૂકવો અને RRC NR એપ્રેન્ટિસ 2024 અરજી ફોર્મ સબમિટ કરો.

અરજી કરવા માટેની મહત્વપૂર્ણ લીંક | RRC NR Apprentice Recruitment 2024

સતાવાર જાહેરાતઅહી ક્લિક કરો
સતાવાર વેબસાઇટઅહી ક્લિક કરો
વધુ માહિતી માટેઅહી ક્લિક કરો

તમારે આ પણ વાંચવું જોઈએ:-

Leave a Comment