SSY Yojana 2024: અત્યારે દીકરીના નામે 1000 જમા કરો અને 15 વર્ષ પછી મેળવી 74 લાખ રૂપિયા

SSY Yojana 2024: નમસ્કાર મિત્રો આજે આપણે એક જોરદાર યોજના વિશે વાત કરવા જઈ રહ્યા છે કે જેનું નામ છે સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) કે જે યોજના ના નામ પરથી તમને થોડા ઘણો ખ્યાલ આવી ગયો છે કે સુકન્યા સમૃદ્ધિ યોજના એ એક કન્યાઓ (છોકરિયાઓ) માટેની યોજના છે. જો તમારા ઘરે બાળકી  છે તો તેના આગળ અભ્યાસ અથવા લગ્ન સમયે એકીકૃત મદદ મળવા માટે કેન્દ્ર સરકારની આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો.

તમારે આ યોજનાની અંદર કઈ રીતે લાભ મેળવવો અને તેનો ઉદ્દેશ્ય શું છે અને યોજના ની અંદર અરજી કરવા માટે શું શું ડોક્યુમેન્ટ જરૂરિયાત પડશે તે અંગેની સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જાણીશું.

સુકન્યા સમૃદ્ધિ યોજના 2024 | SSY Yojana 2024

આ સુકન્યા સમૃદ્ધિ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે તમારી દીકરી ને જ્યારે તમે શિક્ષણ માટે ઉચ અભ્યાસ કરવો અથવા તો તેના લગ્ન માટે તમારે જે બચત કરવામાં આવે છે તે બચત કરી અને તમે આ સુકન્યા સમૃદ્ધિ યોજના થકી ઉચ શિક્ષણ અને દીકરીના લગ્ન જેવા સમયે મદદ કરી શકો છો. આ સુકન્યા સમૃદ્ધિ યોજના એક બજેટ માટેની યોજના છે જેના થકી તમે એફડી કરતા સારું વળતર મેળવી શકો છો અને તમે પૈશા ની એક બચત પણ કરી શકો છો. આ યોજનાએ ભારત સરકાર (કેન્દ્ર સરકારની) બેટી પઢાઓ બેટી બચાવો યોજના ને હેઠળ આવે છે.

સુકન્યા સમૃદ્ધિ યોજનાની શરતો શું છે ?

  • આ સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર તમે મહત્તમ 1.5 લાખ રૂપિયા જમા કરાવી શકો છો ચાલુ નાણાકીય વર્ષની અંદર.
  • આ યોજના માં ઓછમાં ઓછી  કિંમત તમે ₹250 થી શરૂઆત કરી શકો છો
  • સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતામાં રકમ ખાતું ખુલેના દિવસથી 15 વર્ષ સુધી જમા રાખવી પડે છે.
  • જે જે રકમ તમે આ સુકન્યા સમૃદ્ધિ યોજના માં જમા કરાવશો તેનું વ્યાજ રકમ પરથી મળતું રહેશે.
  • આ સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું તમારે નજીકની પોસ્ટ ઓફિસની કોઈ પણ બૅંક શાખામાં જઈને ખોલાવવાનું રહેશે.
  • તમારી બાળકીના નામે દસ વર્ષની ઉંમર પહેલાં તેના માતા-પિતા અથવા હાલ જેના સાતે રહેતી હોય તે વાલી હોય તેમના નામ ઉપર ખાતું ખોલવાનું રહેશે.
  • એક બાળકીના નામે બે ખાતા ખોલાવવામાં આવતા નથી.

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે જરૂરી દસ્તાવેજ શું છે ?

  • બાળકીનો આધાર કાર્ડ
  • બાળકીના વાલીના ઓળખ અને સરનામાનો પુરાવો
  • બાળકીનું જન્મનું પ્રમાણપત્ર

સુકન્યા સમૃદ્ધિ યોજના માટે અરજી કઈ રીતે કરવાની ?

આ સુકન્યા સમૃદ્ધિ યોજના ની અંદર તમે ઉપર જણાવે અનુસાર તમે નજીક નહીં પોસ્ટ ઓફિસ અથવા બૅંક માં જઈ ને  અને આ આ સુકન્યા સમૃદ્ધિ યોજના વિશેની વધુ માહિતી મેળવી શકો છો અને પોસ્ટ ઓફિસ ની  અંદર ખાતું ખોલાવી શકો છો ખાતું ખોલાવ્યા બાદ તમે તમારી દીકરીની બચત ચાલુ કરી શકો છો અને તેની અંદર રકમ જમા કરાવી શકો છો.

Leave a Comment