Swachh Bharat mission Yojana gujarat: ટોયલેટ બનાવવા માટે સરકાર દ્વારા આપવામાં આવશે 12 હજાર રૂપિયા !

Swachh Bharat mission Yojana gujarat: ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં ઘરે ઘરે ટોયલેટ બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવી રહી છે. જે અત્યારે ચાલતી યોજનામાં સૌથી સરસ યોજના છે કે જેની થકી ગ્રામ્ય વિસ્તારોની વધુ અંદર જાગૃતિ આવે અને સ્વચ્છતા ની તરફ પણ આગળ વધે અને ટોયલેટ જેવી જરૂરિયાત વસ્તુઓ પણ ઊભી કરી શકે.

ભારત સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત અમલમાં મૂકવામાં આવેલી આયોજનની સંપૂર્ણ માહિતી આ લેખની અંદર આપણે જાણીશું કે આ યોજનાની અંદર ઓનલાઇન ફોર્મ કઈ રીતે ભરવું અને તેની અરજી કઈ રીતે કરવી.

સ્વચ્છ ભારત મિશન યોજના ગુજરાત | Swachh Bharat mission Yojana Gujarat 

આ યોજનાની અંદર ગ્રામ્ય વિસ્તારના રહેતા લોકોને યોજનામાં લાભ મળવા પાત્ર છે જેની અંદર ટોયલેટ બનાવવા માટે સર્કત દ્વારા ૧૨ હજાર રૂપિયા જેટલી સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આ યોજનાની અંદર તમારે લાભ મેળવવા માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી  કઈ રીતે કરવી તે અંગેની વિગતવાર ચર્ચા આપણે આ આર્ટીકલની અંદર કરવાના છીએ. આ યોજનાની અંદર લાભ મેળવવા માટે કેટલીક પાત્રતાઓ પણ રાખવામાં આવી છે જે નીચે પ્રમાણે દર્શાવેલ છે.

સ્વચ્છ ભારત મિશન યોજના ગુજરાત માટે પાત્રતા શું છે ? 

આ યોજનાનો લાભ લેવા માટે કેટલીક પાત્રતાઓ રાખવામાં આવેલી છે જે નીચે દર્શાવેલી છે.

  • નોંધ: આ યોજના માત્ર ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જ છે.
  • યોજનામાં હમેશા બીપીએલ ધારકો જ લાભ મેળવી શકે છે.
  • ગામના નાના અને સીમાંત ખેડૂતો શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ ભૂમિહીન મજૂરો એટલે કે જેમની જોડે જમીન નથી તે પ્રકારના SC St ના વ્યક્તિઓને યોજનામાં અરજી કરવા માટે પાત્રતા ધરાવે છે.
  • અને અગાઉ આ યોજનાનો લાભ કોઈ દિવશ મળેલો હોવો જોઈએ નહીં.
  • સંપૂર્ણ અરજીની ચકાસણી કર્યા બાદ જ તમને લાભ મલસે.

આ યોજનામાં અરજી કઈ રીતે કરવી ? 

સૌથી પેલા આ યોજનાની અંદર તમારે અરજી કરવા માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઓનલાઇન ફોર્મ તમારે સ્વચ્છ ભારત મિશન ની ઓફિસિયલ વેબસાઈટ કે જે sbm.gov.in છે હમેશા તેના પર જઈ અને ભરવાનું રહેશે.

  • તમારે વેબસાઈટ પર જવાનું રહેશે વેબસાઈટના પ્રથમ તમારે મૈં પેજ પર તમારો મોબાઈલ નંબર અને મોબાઈલ નંબર નો ઓટીપી દાખલ કારવાનનો રહેશે.
  • પછી તમારું રજીસ્ટ્રેશન થયા બાદ તમારે ફરીથી લોગીન કરવું ફરજિયાત છે રહેશે લોગીન કરવા માટે ઓટીપી દાખલ કરો અને મોબાઈલ નંબર દાખલ કરો.
  • ત્યારબાદ તમે લૉગિન કરશો એટલે તમારો મોબાઈલ નંબર અને તમારું નામ ડિસ્પ્લે ઉપર જોવા મળસે. અને તેની નીચે તમામ પાત્રતા દર્શાવવામાં આવેલી હશે.
  • ત્યારબાદ તમારા ન્યુ એપ્લિકેશન કરી અને જે તમારી સામે સંપૂર્ણ ફોર્મ ખૂલી આવશે છે તે ફોર્મ તમારે વિગતવાર ભરવાનું રહેશે.
  • સંપૂર્ણ વિગતવાર ફોર્મ ભર્યા બાદ તમારે તમારા બેંક ખાતાની પાસબુકની પ્રથમ પાનાની પ્રિન્ટ ડોક્યુમેન્ટ તરીકે અપલોડ કરવાની કમ્પલસરી રહેશે.
  • અપલોડ કર્યા બાદ તમારે સૌપ્રથમ ફોર્મ ને અપ્લાય બટન પર ક્લિક કરી અને અરજી પૂર્ણ કરવાની રહેશે.

જે કોઈપણ ગ્રામ્ય વિસ્તારના મિત્રોએ આ યોજનાનો લાભ મેળવેલ નથી તે આ યોજનાની અંદર આ રીતે અરજી કરી અને પાત્રતા અનુસાર તમે પણ લાભ મેળવી શકો છો.

Read More:

Leave a Comment