Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂતો માટે ખુશીના સમાચાર, જે ખેડૂતોને પાકને નુકસાન થયું હસે તેને મળસે રૂ 22,000/- હજાર

Pradhan Mantri Fasal Bima Yojana

Pradhan Mantri Fasal Bima Yojana: ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાત રાજ્યના ના કેટલાક જિલ્લામાં જુલાઈ 2024 માસ દરમિયાન વરસેલા વધુ પડતાં વરસાદના પરિણામે ગુજરાતના ખેડૂતોના ખેતી અને બાગાયતી પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ગુજરાત રાજ્ય ની … Read more