Ration card E KYC Check: તમે પણ તમાર રેશનકાર્ડ કાર્ડ નું e-કેવાયસી મોબાઈલ દ્વારા આ રીતે તપાસો !

Ration card E KYC Check

Ration card E KYC Check: સરકાર દ્વારા રેશનકાર્ડ ની અંદર ઇ કેવાયસી કરવું ફરજિયાત કરી દેવામાં આવેલું છે.તો આ પોસ્ટની અંદર આપણે લોકો માહિતી મેળવીશું કે મોબાઈલ દ્વારા જાતે ઘરે બેઠા આપણે કઈ રીતે જાણી શકીશું કે રેશનકાર્ડ ની અંદર આપણું ઈ કેવાયસી પૂર્ણ થયેલું છે કે નહીં. ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલી જાહેરાતમાં હવે … Read more