આ જગ્યા એ આપી પાછી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી એ | Varsad Ni Agahi

Varsad Ni Agahi: ભારત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓ ખુબજ વધી ગઈ છે. ભરતા દેશના ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારો બઉજ વધારે પાણી આવી ગયું છે. ભારત દેશ ના રાજસ્થાનમાં પણ ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થવા લાગી છે.

ભારત દેશના અનેક રાજ્યોમાં અતિથિ અતિ ભારે વરસાદને કારણે લોકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે. ગુજરાતમાં ખુબજ ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારો ખુબજ પ્રમાણમાં પાણી આવી ગયા છે. રાજસ્થાનમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન જરૂરિયાતની વસ્તુ યો અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગુજરાત,હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીમાં વરસાદને કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

Read More:PM Kisan 18th Installment Gujarat: PM કિસાન યોજનાની હપ્તાની તારીખ જાહેર થઈ ચૂકી છે, જાણો તારીખ !

Varsad Ni Agahi: ગુજરાતના અનેક સ્થળોએ ભારે વરસાદનો દોર ચાલુ છે. ત્રિપુરા જેવા સાહેર માં 19 ઓગસ્ટથી અત્યાર સુધી પૂરના કારણે લગભગ 26 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે 1.17 લાખ લોકો તો ઘર વિનાના થઈ ગયા છે. ગુજરાતના મોરબી જિલ્લામાં પાણીમાં ડૂબેલા પુલને પાર કરતાં ટ્રેક્ટર ટ્રોલી સાથે વહેતા ગયા, અને સાત લોકો તણાઇ ગયા તેમની શોધખોળ ચાલુ છે.

ગુજરાતના અનેક ગામોમાં બનેલા પ્રભાવો

સરદાર સરોવર નર્મદા બાંધના એકજ સાથે 23 ગેટ ખોલી દેવામાં આવ્યા છે. અને ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં એક મહિલા સહિત ત્રણ લોકોના મૃત્યુની માહિતી છે.ગુજરાતમાં વરસાદના કારણે અમદાવાદ, ગાંધીનગર, સુરતરાજકોટ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક ગામોને પૂર આવી ગયું છે.

Read More: Battery Pump Sahay Yojana: આ યોજનામાં ખેડૂતોને મળસે બેટરી પંપ ખરીદવા માટે રૂ 10,000/- ની સહાય

કેન્દ્ર સરકારે ગુજરાતના ખેડૂતોને સહાયતા આપવાનું અશ્વાસન આપ્યું

ભારતના કેણદ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેન્દ્ર સરકાર તરફથી દરેક પ્રકારની સહાયતા આપવાનું અશ્વાસન પાઠવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર (SEOC)ના આંકડા મુજબ, સોમવારે સવારે છ વાગ્યા સુધીના છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 356 મિલીમીટર વરસાદ નવસારી જિલ્લાના ખેરગામમાં સોથી વધુ વરસાદ નોંધાયો છે.

આ જગ્યા એ આપી પાછી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી એ

Varsad Ni Agahi: ગુજરાત રાજ્યમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો ઉઠ્યો છે. ત્યારે પછી આગામી 27 થી 30 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાનના સોથી મોટા નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ ની ભારે વરસવાની આગાહી કરી છે.  

Leave a Comment