Vrudh Pension Yojana Gujarat: નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિવિધ વર્ગોના લોકો માટે અનેક સહાયકારી એટલે કે લોકોને સહાય મળે એવી યોજનાઓ ચલાવવામા આવે છે. વૃદ્ધ પેન્શન યોજના પણ આવી યોજનમની એકજ યોજના છે. ગુજરાત સરકાર દ્વારા વૃદ્ધો ને સહાય મળે તેવી ઘણી યોજનાઓ ચાલે છે. આજે આ આર્ટિકલેમાં આપણે ઇન્દિરા ગાંધી દ્વારા ચાલવામાં આવતા રાષ્ટ્રીય વૃદ્વ પેન્શન યોજના અને નિરાધાર વૃધ્ધ પેન્શન યોજના ની માહિતી મેળવીશુ.
Vrudh Pension Yojana Gujarat | વૃદ્ધ પેન્શન યોજના ગુજરાત
આ યોજનાનુ નામ | વૃદ્વ પેન્શન યોજના |
કેટલા લાભાર્થી જૂથ | ૬૦થી ૭૯ વર્ષની વયની વ્યક્તિઓ લાભ લઈ સકશે |
આ યોજનામાં મળતી સહાય | રૂ.1000 થી રૂ.1250 સહાય દર મહિને મળસે |
ક્યાંથી અમલીકરણ કરવામાં આવ્યું | મામલતદાર કચેરી |
સતાવાર વેબસાઇટ | sje.gujarat.gov.in |
ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય Vrudh Pension Yojana Gujarat
ગુજરાત રાજ્યના ગ્રામિણ વિકાસ મંત્રાલય ધ્વારા આ વૃદ્વ પેન્શન યોજના યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે. આ વૃદ્વ પેન્શન યોજના અંતર્ગત ૬૦ વર્ષ કે તેથી ઉપરના (વર્ષ-૨૦૧૧માં સુધારેલી વયમર્યાદા મુજબ ૬૫ વર્ષ) અને ગરીબી (બીપીએલ કાર્ડ ધારક) રેખા નીચે હોય તથા ભારત સરકારશ્રીના સમયાનુસાર સુધારેલા ધારા-ધોરણો મુજબ લાયકાત ધરાવતાં હોય તેવા ગુજરાતના લાભાર્થિઓ માટે છે. Vrudh Pension Yojana Gujarat આ વૃદ્વ પેન્શન યોજના યોજના રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમના ભાગરૂપે ચલવવામાં આવે.
આ યોજનાનો લાભ લેવા માટેની પાત્રતા
- આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી પાસે ૦-૧૬ આંક દર્શાવતું ગરીબી રેખાનું ઓળખપત્ર હોવું જોઇએ.
- આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ભારતનો નાગરિક હોવો જોઇએ.
- આ યોજનાનો લાભ લેનાર લાભાર્થી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમર ધરવતો હોવો જોઇએ.
વૃદ્ધ સહાય યોજના ડોકયુમેન્ટ લીસ્ટ શું છે
- આ યોજનામાં ઉંમરની સાબિતી માટે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર /ઉંમરનું પ્રમાણપત્ર / ડોક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર.(આ પૈકી કોઇ પણ એક ડોકયુમેંટ હોવું જોઈએ)
- આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ નું ગરીબી રેખાની BPL યાદી પર નામ હોય તો તે અંગેનું પ્રમાણપત્ર.
- આ યોજનાનો લાભ લેનાર લાભાર્થીના આધાર કાર્ડ ની નકલ.
- બેન્ક/પોસ્ટ ઓફીસ ખાતાની પાસબુકની નકલ જરૂરી છે.
Read More:આ જગ્યા એ આપી પાછી આગાહી અંબાલાલ પટેલ અને પરેશ ગૌસ્વામી એ | Varsad Ni Agahi
Vrudh Pension Yojana Gujarat સહાયની રકમ કેટલી છે ?
આ યોજનાનો લાભ લેનાર વ્યક્તિ ૬૦ થી 79 વર્ષની ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1000 સહાય આપવામા આવે છે. અને જો તથા ૮૦ વર્ષથી વધુ ઉમરના વૃદ્ધોને માસિક રૂ. 1250 સહાય આપવામા આવે છે.
વૃદ્ધ પેન્શન યોજના અરજી ફોર્મ અને અરજી પ્રક્રિયા શું છે ?
- તમારા નજીકની જિલ્લાની જિલ્લા કલેકટર કચેરી પરથી
- તમારા જે તાલુકો લાગતો હોય એ તાલુકાની મામલતદાર કચેરીથી આ ફોર્મ વિનામૂલ્યે મેળવી શકાશે.
- તમે તમારી ગ્રામ્ય કક્ષાએથી (V.C.E.) ગ્રામ પંચાયતથી ઓનલાઈન પણ ફોર્મ ભરી શકાય છે.
મહત્વપૂર્ણ લીંક
ફોર્મ ડાઉનલોડ કરવા માટે | અહી ક્લિક કરો |
વધુ માહિતી માટે | અહી ક્લિક કરો |